ભાજપ કમલમ ખાતે વિવિધ હોદ્દેદારોની નિમણૂક તેમજ વરણી કરવામાં આવી.
પંકજ પંડિત
ભાજપ કમલમ ખાતે વિવિધ હોદ્દેદારોની નિમણૂક તેમજ વરણી કરવામાં આવી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કમલમ્ ખાતે આજ રોજ નવનિયુક્ત અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી તરીકે ભરતભાઈ શ્રીમાળી તેમજ નવનિયુક્ત પ્રમુખ તરીકે દેવચંદભાઈ ખાનાભાઈ પરમારની જાહેર કરેલ જેઓના સન્માન કરવામાં આવ્યું અને અનુસૂચિત જાતિ જીલ્લા કારોબારીની બેઠક પણ કરવામાં આવી સાથે સાથે મેરા દેશ મેરી મીટ્ટી નો કાયૅકમ પણ જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવ્યો અને અનુસૂચિત જાતિ પ્રમુખને તેમની ચેમ્બરમાં બેસાડવામાં આવ્યા જેમા ઉપસ્થિત ભાજપા દાહોદ જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર તથા અનુસૂચિત જાતિ મોરચા પ્રભારી પ્રદેશ માથી મુકેશ શ્રીમાળી તેમજ ભાજપા કમલમ્ કાયૅલય મંત્રી હિરાભાઈ સોલંકી , પૂવઁ મોરચા પ્રમુખ તેમજ ઝાલોદ નગરના પ્રભારી બીરજુ ભગત.,પૂર્વ મોરચા પ્રમુખ રાકેશ નાગોરી, દાહોદ શહેર મહામંત્રી હિંમાંશુભાઈ, મોરચાના મહામંત્રી નાનુ વણકર, વિજય પીઠાયા, વરિષ્ઠ આગેવાન ચંદ્રકાંત ગાંધી, નરેશ ચાવડા, પૂર્વ મોરચા મહામંત્રીઅને ઉપ સરપંચ મુકેશ ખાંગુડા, ઝાલોદ ગ્રામ્ય બીલવાણી ઉપ સરપંચ રમેશ ખાંગુડા, પૂવઁ કાઉન્સિલર (બટુલભાઈ) મુકેશ ડામોર ઝાલોદ શહેર પ્રમુખ ચન્નીભાઈ ભુનાતર, અને મહામંત્રી , દાહોદ શહેર મોરચાના પ્રમુખ દિપકભાઇ દાહોદ ગ્રામ્ય મોરચાના પ્રમુખ નરેશ મકવાણા ગરબાડા ગ્રામ્ય મોરચા પ્રમુખ અલ્પેશ ચાવડા, ઝાલોદ ગ્રામ્ય મોરચા ઉપ પ્રમુખ જીવા હઠીલા, કિરીટ ખાંગુડા,અલ્પેશ ખાંગુડા, ફતેપુરા ગ્રામ્ય માથી શાંતિલાલ સીસોદીયા, મહેશભાઈ, તેમજ દાહોદ શહેર અને જિલ્લા માંથી અનુસૂચિત જાતિ મોરચાના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા દાહોદ જીલ્લા નવ નિયુક્ત હોદ્દેદારો ને હાજર રહેલ દરેક લોકોએ અભિનંદન સહ શુભેચ્છા અને દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિ મોરચો સંગઠન મજબુત બનાવી જીલ્લા મા આગવી શૈલી મેળવે પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભકામના સહ અભિનંદન પાઠવ્યા હતા