દાહોદ ઇન્દોર અમદાવાદ હાઇવે મુવાલિયા ક્રોશીગં પર રીક્ષા અને બસ વચ્ચે અકસ્માત.
અજય.સાંસી
દાહોદ ઇન્દોર અમદાવાદ હાઇવે મુવાલિયા ક્રોશીગં પર રીક્ષા અને બસ વચ્ચે અકસ્માત દાહોદ નજીક આવેલ ઇન્દોર અમદાવાદ હાઇવે પર અકસ્માતનો વણઝાંર થઈ થઈ રહી છે વાહન ચાલકોની પૂરઝડપ અને ગફલત ભરી રીતે વાહનો હંકારવાના કારણે લોકો કાળનો કોળીયોં બનતા હોય છે ત્યારે આજરોજ દાહોદના મુવાલિયા ક્રોશિંગ પર એક મોટી દુર્ઘટના થતી અટકી હતી ઉજ્જૈન તરફથી દાહોદ બસ ડેપો ખાતે આવતી બસએ શોર્ટ કર્ટ લેતા આં અકસ્માત સર્જાયા હોવાનું જાણવાં મળેલ છે ત્યારે મુવાલિયા ક્રોશિંગની તો મુવાલિયા ક્રોશિંગ અકસ્માતોનું હબ બની ગયું છે ત્યારે રીક્ષા ચાલક પોતાના કબ્જાની રીક્ષા લઈ મુવાલીયા ક્રોશિંગ પરથી અમદાવાદ ઇન્દોર હાઇવે તરફ જઈ રહ્યો હતો ત્યારે ઉજ્જૈન તરફથી શોર્ટ કટ લઈ બસ ચાલકં બસ લઈ દાહોદના બસ ડેપો તરફ આવી રહ્યો હતો હતો ત્યારે અમદાવાદ ઇન્દોર હાઇવે મુવાલિયા ક્રોસિંગ પર બસ ચાલકએ રીક્ષા ને અડફેટમાં લેતા રીક્ષામાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયોં હતો ત્યારે રિક્ષાના પાછળના ભાગે નુકસાન થવા પામ્યું હતું રીક્ષામાં સવાર તમામ લોકોનું આબાદ બચાવ થતા તમામંએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવી લોકોની સમજાવટ બાદ મામલો રફેડફે કરવામાં આવ્યો હતો આમ જોવા જઈએ તો દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે પર એક મોટી દુર્ઘટના થતી અટકી હતી.