ગરાડીયા ગામે જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
ગરાડીયા ગામે જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગરાડીયા ગામે જુગાર રમતા જુગારીયાઓને સંતરામપુર પોલીસ બાતમીને આધારે ઝડપી પાડયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર સંતરામપુર પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગમા હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે ગરાડીયા ગામ પેટ્રોલ પંપની પાછળ કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરાતા જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી


