મહીસાગર દર્દથી કણસતી ગાયને સારવાર કરતી કરુણા એમ્બ્યુલન્સ વાન.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગર દર્દથી કણસતી ગાયને સારવાર કરતી કરુણા એમ્બ્યુલન્સ વાન
સારવારલુણાવાડામાં ચારકોશિયા નાકા પાસે એક ગાય રોડ પર બેઠેલી હતી અચાનક એક પૂરઝડપે ટ્રક આવી અને તેના પગ પરથી નીકળી ગઈ. આ અકસ્માતના કારણે ગાયના પગની ખરી નીકળી ગઈ. સેવાભાવી લોકોએ કરુણાઅભિયાનની હેલ્પલાઇન 1962 પર કોલ કર્યો અને કરુણાઅભિયાન એમ્બ્યુલન્સ ટીમ દ્વારા દર્દથી કણસતી ગાયની સારવાર કરવામાં આવી. જીવદયા પ્રેમીઓએ ગાયની હાલત જોઈ ઘણું દુખ અનુભવ્યું પરંતુ સાથે સાથે આ સમસ્યા માટે જવાબદાર તંત્ર અને આ રખડતાં ઢોર છૂટા મૂકી દેતાં પશુ માલિકો પર રોષની લાગણી વ્યક્ત કરી હતી.
