પવિત્ર પર્વ ભાઈ બહેન ના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
શબ્બીરભાઈ સુનેલવાલા
પવિત્ર પર્વ ભાઈ બહેન ના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ રાખી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરીટચ ધ લાઈટ ઇંગલિશ મીડીયમ એન્ડ ગુજરાતી મીડીયમ સ્કુલ ફતેપુરા ખાતે રક્ષા બંધન પર્વ નિમિત્તે નાના નાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ હર્ષ ઉલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોએ પોતાની સાથે જ અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈને ધર્મનો ભાઈ બનાવી અને રાખડી બાંધી પોતાનો ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી મો મીઠું કરાવ્યું. ત્યારે નાના વિદ્યાર્થી ભાઈઓ એ પણ પોતાના ધર્મની બહેન ને હર હંમેશ રક્ષા કરવા માટે વચન પણ આપ્યું. આ સંદર્ભે સ્કૂલના પ્રિન્સિપલ મેડમે રક્ષાબંધનની મહિમા વિદ્યાર્થીઓને સમજાવી તેમના ઉજવળ ભાવી માટે આશીર્વાદ આપ્યા






