આજ રોજ તારીખ ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ રાષ્ટ્રિય ખેલ દિવસ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર.
અજય સાંસી
આજ રોજ તારીખ ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ રાષ્ટ્રિય ખેલ દિવસ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર,દાહોદ અને શ્રી મહાલક્ષ્મી માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ,ચાંદવાના ના સંયુક્ત ઉપક્રમે કબડી ની સ્પર્ધા યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ ખબુ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો તેમજ નેહરુ યુવા કેન્દ્ર,દાહોદ દ્વારા ઇનામ વિતરણ અને નાસ્તો આપવામાં આવ્યો હતો શાળા ના પ્રમુખ સુધીરભાઈ દ્વરા મેજર ધ્યાચંદના ઉપર વક્તવ્ય આપવા માં આવ્યું હતું તેમજ રમત ગમત નું મહત્વ સમજાવ્યું હતું ,આ કાર્યક્રમ માં શાળા ના પ્રમુખ સુધીરભાઈ નાયક, આચાર્ય દીપકભાઈ ,શાળા ના શિક્ષક વિનોદ ભાઈ,દીપક ભાઈ પડિયાર,તેમજ નેહરુ યુવા કેન્દ્ર ના પાર્થ બારોટ,હિમાંશુ કુમાર લબાના ,રાહુલભાઈ ડામોર ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.