શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો.
પંકજ પંડિત તાલુકો: ઝાલોદ જિલ્લો : દાહોદ
શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો.
ઝાલોદ વિદ્યાસમાજ સ્ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં નંદ મહોત્સવ ઉજવણી કરવામાં આવી. કોલેજના વિદ્યાર્થીઓએ દ્વારા જુદી જુદી ટુકડીઓ બનાવીને મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કૉલેજ પરિવારના તમામ સભ્યોએ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.