અંગદાન મહાદાન જનઅભિયાનના ભાગ રૂપે કાર્યક્રમ.
અંગદાન મહાદાન જનઅભિયાનના ભાગ રૂપે કાર્યક્રમ
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રણેતાદિલીપભાઇ દેશમુખ (દાદા) દ્વારા 1 થી 17 તારીખ અંગદાન મહાદાન જન અભિયાનના ભાગ રૂપે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લા ના પ્રમુખ દશરથભાઈ બારીયા સાહેબ અને તેમના પત્ની કપિલાબેન બારીયા અંગદાન પ્રતિજ્ઞા પત્ર ભરીને અંગદાનનો સંકલ્પ કર્યો હતો. તેમને અંગદાન જનજાગરણ અભિયાન અંતર્ગત વધુમા વધુ લોકો સુધી અંગદાન – મહાદાન સુત્ર પહોંચાડવા આહવાન કર્યુ હતુ.

