ભીંડાતલાવડીમાં નદીમાં પાણીઆવતાં 20 ઘરના પરિ…
ભીંડાતલાવડીમાં નદીમાં પાણીઆવતાં 20 ઘરના પરિ…
સંતરામપુર તાલુકાના ભીંડા તલાવડી ગામે ગ્રામજનોની નદીમાંથી પસાર થતો રસ્તો બનાવવા માટે વર્ષોથી માંગણી હતી. દર ચોમાસામાં નદીમાં પાણી આવી જવાના કારણે 20 જેટલા મકાનના પરિવારો વિહોણા બનેલા હતા. આના કારણે ભીંડા તલાવડીના ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવેલો છે. દર ચોમાસા
દરમિયાન આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. સંપૂર્ણ પ્રકારનો વ્યવહાર બંધ થઇ જતાં ગામના લોકોને સંતરામપુર આવવા માટે ભારે મુશ્કેલી પડતી હોય છે.