આયુષ હોસ્પિટલના ડોક્ટરે ઓછા વજનના બાળકને લઈને પ્રતિક્રિયા.
*સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223*
આયુષ હોસ્પિટલના ડોક્ટરે ઓછા વજનના બાળકને લઈને પ્રતિક્રિય
મહીંસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલ આયુષ હોસ્પિટલના બાળકોના ડોક્ટર શૈલેષ એમ. પંચાલ દ્વારા ઓછા વજનમાં જન્મેલ બાળકને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બાળકીનું જન્મ સમયે વજન ફક્ત ૯૦૦ ગ્રામ અને
૧ મહીને ૧૦ દિવસે જન્મેલ હતી. દર્દીના સગાવહાલાને શરૂઆતમાં તો તેમની રૂટિન માન્યતા મુજબ એમ જ હતું કે આટલા ઓછા વજનનું, અધૂરા મહીને જન્મેલ બાળક જીવી ના સકે છતાં પણ દદીના સગા એ અલગ અલગ
દવાખાનામાં સારવાર માટે તપાસ કરી પરંતું ત્યાં દાખલ કરવાની અને પૈસાના ખર્ચ ની વાત સાંભળીને તેઓ બાળકી ને પોતાની જોડે જ રાખ્યું,
આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતાં દર્દીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હાલ આયૂષ હોસ્પિટલમાં એક દર્દી બાળકીની હાલની ઉંમર ૧ મહીના ૧૦ દિવસ છે. બાળકીનું જન્મ સમયે વજન ફક્ત ૯૦૦ ગ્રામ અને અધુરા મહીને જન્મેલ હતી.
આટલા ઓછા વજનનું, જન્મેલ બાળક જીવી ના સકે છતાં પણ દદીના સગાએ દરેક દવાખાનામાં તપાસ કરી અને પૈસાના ખર્ચની વાત સાંભળીને બાળકીને પોતાની જોડે જ રાખ્યું, આયુષ્યમાન કાર્ડ હેઠળ આયુષ હોસ્પિટલમાં સારવાર થાય છે તેવી માહિતી મળતાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અને સારવાર અપાઈ હતી,22/72023 ના રોજ બાળકીને દાખલ કરી હતી ઓક્સીજન હ્દય ની તકલીફો હતી કાચની પેટીમાં રાખી હતી
અત્યારે બાળકીનું વજન એક કીલો ઉપર છે