ફતેપુરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી.

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી

પ્રમુખ તરીકે ભરતભાઈ મગનભાઇ પારગી તેમજ ઉપપ્રમુખ તરીકે જયાબેન મુકેશભાઈ પારગી ની વર્ણી કરવામાં આવીફતેપુરા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બહુમતી વાળી તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ મગનભાઇ પારગી તેમજ ઉપપ્રમુખ તરીકે જયાબેન મુકેશભાઈ પારગી ની બિનહરી વરણી કરવામાં આવી હતી ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની એક ટર્મ પૂરી થતા બીજા ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રાંત અધિકારી ઝાલોદની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ફતેપુરા તાલુકા પંચાયતના તમામ સભ્યોની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ મગનભાઈ પારગી તેમજ ઉપપ્રમુખ તરીકે જયાબેન મુકેશભાઈ પારગીની સર્વ સંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી હતી વરણી થતા તાલુકા ભાજપા પ્રમુખ રામાભાઈ કોદરભાઈ પારગી તેમજ બાબુભાઈ આમલીયાર જલ્પાબેન શંકરભાઈ આમલીયાર નીલમબેન ડામોર જીતુભાઈ ચૌહાણ તેમજ પાર્ટીના વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતિ માં વર્ણી કરવામાં આવી હતી ત્યારે તેમના ટેકેદારો દ્વારા મોં મીઠું કરાવ્યું હતું તો ઢોલ નગારા તેમજ ડીજેના તાલ સાથે નગરમાં વિજય યાત્રા કાઢવામાં આવી હતીપ્રવીણ કલાલ ફતેપુરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: