બટકવાડા સહીત વિવિધ ગામોમા વિજ ચેકીંગ 9 લાખની વિજ ચોરી ઝડપાઈ.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
બટકવાડા સહીત વિવિધ ગામોમા વિજ ચેકીંગ 9 લાખની વિજ ચોરી ઝડપાઈ.
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા સહીત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં એમ. જી. વી. સી. એલ. દ્રારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જ્યારે વિજ ચેકીંગ દરમિયાન 41 જેટલા વિજ કનેક્શ ચેકિંગ હાથ ધરાયુ હતુ. અને અંદાજીત નવ લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવેલ હતી. વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજચોરોમા ફફડાટનો માહોલ જોવા મલ્યો હતો.