ઝાલોદ નગરપાલિકા નગરપાલિકા દ્વારા PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ને લાભ
ઝાલોદ નગરપાલિકા નગરપાલિકા દ્વારા PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ને લાભ મળી રહે તે માટે લીડબેન્ક મેનેજર સર તથા નગરપાલિકાના કર્મચારી દ્વારા ઝાલોદ નગરપાલીકમાં આવેલ તમામ બેંકની મુલાકાત કરવામાં આવી.તથા આવેલ અરજીનો ઝડપી નિકાલ આવે તેવી સૂચના આપવામાં આવી.
Pm સ્વનિધિ યોજના અંતર્ગત ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ધંધો કરતા 700 ફેરિયાને બેંક દ્વારા લૉન આપવામાં આવેલ છે.