ફતેપુરાના વાંગડ ગામે રસ્તા ઉપર ઝાડ પડી જતા પીએસઆઇ જીબી તડવી તથાસ્ટાફ દ્વારા ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરાયો
પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરાના વાંગડ ગામે રસ્તા ઉપર ઝાડ પડી જતા પીએસઆઇ જીબી તડવી તથાસ્ટાફ દ્વારા ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરામાં તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વધુ પ્રમાણમાં પડતો હોવાથી રસ્તા ઉપર ઝાડો પડવાની તેમજ રોડ ઉપર ભુવા પડવાની સંભાવના ને અનુસંધાને ફતેપુરા પીએસઆઇ જીબી તડવી દ્વારા જણાવવામાં આવ્યું હતું બાઈક સવારો તેમજ વૈકલો વાળાઓને સાવચેતી રાખી વાહન ચલાવવા જોઈએ જેથી કરી કોઈ અનહોની બનાવ ના બને અને તમરી મુસાફરી સહી સલામત પહોંચવાની જગ્યાએ વ્યવસ્થિત રીતે પહોંચી શકો તેવા સલાહ સૂચનો તેમજ વિનંતી પી.એસ.આઇ જીબી તડવી દ્વારા આપવામાં આવી હતી તેમજ ફતેપુરા પોલીસ સ્ટાફ વિનુજી મેરુજી હિતેશભાઈ ચુનાભાઇ વિપુલભાઈ ફતેસિંહભાઈ અગિયારસ સ્ટાફ દ્વારા પડતા વરસાદે ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરી ટ્રાફિક ખુલલો કર્યો હતો ટ્રાફિક અવરજવર વાળા ઓએ તેમજ આસપાસના લોકો દ્વારા પોલીસના આભાર માન્યો હતોપ્રવીણ કલાલ ફતેપુરા
