મહી નદીમાં પાણી છોડતા લુણાવાડા તાલુકાના 64 ગામ એલર્ટ કરાયા

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

મહી નદીમાં પાણી છોડતા લુણાવાડા તાલુકાના 64 ગામ એલર્ટ કરાયા મહીસાગર જિલ્લાના કુલ 107 ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જયારે તંત્ર દ્વારા જીલ્લા વાસીઓને કામ સિવાય બહાર ન જવા માટે અપીલ કરવામાં આવેલ હતી. ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જયારે તંત્ર દ્વારા જીલ્લા વાસીઓને કામ સિવાય બહાર ન જવા માટે અપીલ કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: