મહીસાગરમાં ભારેમેઘ મહેર
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ, લુણાવાડામાં 7 ઇંચ સંતરામપુર વીરપુરમાં 6 અને બાલાસિનોરમાં 5 ઇંચ વરસાદથી ચોફેર પાણી જ પાણી મહીસાગર જિલ્લામાં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વરસતા જ્યાં જોવો ત્યાં બસ પાણી જ જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા પણ વરસાદની શકયતા વ્યક્ત કરાઈ હતી. ત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં શનિવારની વહેલી સવારથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે.જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા પણ વરસાદની શકયતા વ્યક્ત કરાઈ હતી. ત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં શનિવારની વહેલી સવારથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળબમ્બકાર જેથી સ્થિતિ સર્જાઈ છે. સુરક્ષાની જવાદારીના આદેશ. કડાણા ડેમમાં દિવસ દરમિયાન ગમે તારે પાણીછોડવામાં આવશે મહીસાગર જિલ્લામાં શનિવાર વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી. જે આજે રવિવાર સવાર સુધી યથાવત છે.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં લુણાવાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે, સંતરામપુર, વીરપુર તાલુકામાં 6 ઇંચ વરસાદ ક્યારે બાલાસિનોરમાં 5 ઇંચ અને ખાનપુર કડાણા તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. આ આંકડા શનિવાર થી લઈ આજે સવારે 6 કલાક સુધીના છે જ્યારે હાલપણ વરસાદ અવિરત વરસી રહ્યો છે.તેમજ સંતરામપુર ની ગામડામાં નાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છેતેમજ તળાવ પર ભરાઈ ગયા છે
