પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત સીંગવડ તાલુકા ની સામાન્ય સભા યોજાઈ.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત સીંગવડ તાલુકા ની સામાન્ય સભા તા.16/09/2023 ને શનિવારના રોજ સીંગવડ ખાતે યોજાઇ હતી.જેમાં શિક્ષણના વિવિધ પ્રશ્નો અને સુધારાત્મક ચિંતન મનન જિલ્લા પ્રમુખશ્રી દેસિંગભાઇ તડવી અને ટીમ ના સભ્યોની આગેવાની યોજાઇ જેમાં જૂની પેન્શન યોજના પુરવણી બિલો અને સદસ્યતા અભિયાન વીશે ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે સીંગવડ તાલુકાની જૂની કોર ટીમને બરખાસ્ત કરી આગામી ત્રણ વર્ષ માટે મહત્વના હોદ્દાઓની પ્રતિનિધિ દ્વારા જાહેરાત કરવામાં આવી જેમાંપ્રમુખશ્રી=પિયુષભાઈ ચરપોટમંત્રી=મહેન્દ્રભાઈ બારીઆસંગઠન મંત્રી=લલિતભાઈ ડામોરમીડિયા સેલ કન્વિનર=પ્રકાશભાઈ આચાર્યકોષાધ્યક્ષ=અરવિંદભાઈ કિશોરીઉપાધ્યક્ષ=દિનેશભાઈ સરદારસિંહ બારીઆસહમંત્રી= દિનેશભાઈ નવલસિંહ બારીયાતાલુકા આંતરિક ઓડિટર=પંકજભાઈ પટેલઉપાધ્યક્ષ =માનજીભાઈ નીસરતાઉપાધ્યક્ષ=જયેશભાઈ ડામોરસહમંત્રી=સાવનસિંહ ચૌહાણ મહિલા ઉપાધ્યક્ષ =પરમાર માલતીબેન જેવા હોદ્દાઓની જાહેરાત કરી સાથે સાથે સીંગવડમાં કાર્યરત રહેવા શુંભકામના પાઠવી રાષ્ટ્રગીત સાથે સમાપન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!