મહીસાગર નદીમા જોવા મળી વિશાળકાય માછલી
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગર નદીમા જોવા મળી વિશાળકાય માછલી
મહીસાગર નદીમા જોવા મળી વિશાળકાય માછલી ભારે વરસાદ અને કડાણા ડેમમાં પાણી છોડતા મહીસાગર નદીમા દેખાઈ વિશાળકાય માછલી. લુણાવાડા તાલુકાના પાલ્લા અને મધવાસ ગામની વચ્ચે વિશાળ વ્હેલ માછલી દેખાયા નો સોશ્યલ મિડિયામા વીડિયો વાયરલ પાણી નો વિડિયો ઉતારતા સમયે કેમેરા મા કેદ થઈ વિશાળ કાય માછલી.