મહીસાગર પોલીસએ NDRFનું રૂપ ધારણ કરી બંની દેવદૂત.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગર પોલીસએ NDRFનું રૂપ ધારણ કરી બંની દેવદૂત
વડા જયદીપસિંહ જાડેજાના સુચના અને માર્ગદર્શન ના આધારે મહીસાગર જિલ્લામાં પોલીસે ઠેરઠેર કરી લોકોની મદદ કરી. જિલ્લામાં કોઈ પણ રોડ પર વૃક્ષ યા પાણીનીમાં બંધ થયેલ કાર ને લય મહીસાગર પોલીસ એક્શનમા. જે પ્રકારે મહીસાગર જીલ્લા પોલીસે કામગીરી કરી છે જેને લઇ મહિસાગરની પ્રજાએ મહીસાગર પોલીસની કામગીરીને બિરદાવી
વૃક્ષ યા પાણીનીમાં બંધ થયેલ કાર ને લય મહીસાગર પોલીસ એક્શનમા. જે પ્રકારે મહીસાગર જીલ્લા પોલીસે કામગીરી કરી છે જેને લઇ મહિસાગરની પ્રજાએ મહીસાગર પોલીસની કામગીરીને બિરદાવી