મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડાહ્યાપુરના બળીયાદેવ મંદિર પાસે દિપડો જોવાયો.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડાહ્યાપુરના બળીયાદેવ મંદિર પાસે દિપડો જોવા મળ્યો
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડાહ્યાપુરના બળીયાદેવ મંદિર પાસે ડુંગર ઉપર દીપડો જોવા મળ્યો ડાહ્યાપુર કલમ ઘાટી સંતરામપુર થી લુણાવાડા જતા રસ્તા પાસે અચાનક દિપડો જોવા મળ્યો, ડુંગરમાં દિપડો જોવા મળ્યો હોવાથી લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે આવતા જતાં વાહન ચાલકોમાં ભય પેદા થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

