ઝાલોદ તાલુકા કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન બી.આર.સી ભવન ખાતે યોજાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકા કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન બી.આર.સી ભવન ખાતે યોજાયો
ઝાલોદ બી.આર.સી ભવન ખાતે તાલુકા કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન યોજાયો હતો.જેમાં ફૂલપુરા મુખ્ય પ્રા .શાળાના શિક્ષિકા પૂજાબેન ચૌહાણની કૃતિએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. જે બદલ પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આગળ પણ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા ઉપસ્થિત લોકો દ્વારા પાઠવવામાં આવેલ હતી.