સ્વસહાય જૂથોની બહેનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

સ્વસહાય જૂથોની બહેનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામે સ્વછતા અભિયાન કાર્યક્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વસહાય જૂથોની બહેનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું અને સ્વછતા હી સેવાનું યોગદાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ઉપ પ્રમુખ-બિપિનભાઈ પંચાલ,વેપારી મંડળ પ્રમુખ કેતનભાઈ દાણી, સરપંચ, ડેપ્યુટી સરપંચ, જિલ્લામાંથી એ. પી. એમ -ડીશ્રી, તાલુકામાંથી TLM તાલુકા APM શ્રી, સી. સી મિત્રો, તેમજ SBMG ના બી. સી, સી. સી. તેમજ તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા
