લીમડીમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
આજે ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં નોંધાયેલા કોરોના ના પોસીટીવ કેસ નોંધાયો હતો જેમાં ઝાલોદ તાલુકા ના આરોગ્ય વિભાગ ની ટીમ અને પોલિસ વિભાગ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરી તેના કેસમાં જોડાયેલા લોકો ની આરોગ્ય વિભાગ ની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરી જે લોકો તે ના સંક્રમણ માં આવ્યા હોય તેવા લોકો ની શોધખોળ કરી આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા હોમક્વારન ટાઇમ કરી તેનું સંક્રમણ બીજા વ્યક્તિ ને ફેલાય નહીં તે માટે તે એરિયા ને સીલ કરી આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે.
#sindhuuday dahod

