ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો.
ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો.
વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે અનેક સંઘો માતાજીને અર્પણ કરવા ધ્વજાઓ લઈને નીકળ્યા છે ત્યારે પાલનપુરનો જ્યાં અંબે મિત્ર મંડળ સંઘ 151 મીટર લાંબી ધ્વજા લઈને પગપાળા અંબાજી નીકળતા અંબાજીના માર્ગો ઉપર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે.