જીલ્લા પોલીસ દ્વારા વિસર્જનમાં ડૂબી જતા યુવાનને બચાવી લીધો
રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર
મહીસાગર નદી માં ગણેશ વિસર્જન ને લઈ સુરક્ષા ના ભાગ રૂપે તરવૈયા ની ટિમ પોલિસ કર્મચારીઓ સાથે હાજર રાખતા ગણેશ વિસર્જન કરતા એક યુવાન ડૂબી જતાં તને બચાવી લેવામાં આવ્યો હર હમેશ માનવ સેવા ના ભાગ રૂપે ડૂબી જનાર લોકો ને બહાર કાઠવામાં પોલીસ ને મદદ કરનાર તરવૈયા ની ટિમ નું બાકોર પોલીસ દ્વારા આજે મહીસાગર મંદિર ખાતે સાલ અને પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું

