લુણાવાડાના પાલ્લા ગામમાં ખેતીમાં ભારે નુકશાન.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
લુણાવાડાના પાલ્લા ગામમાં ખેતીમાં ભારે નુકશાન
મહીંસાગર જીલ્લામાં ગઈકાલે આવેલા ભારે વરસાદ અને પવનના પગલે લુણાવાડાના પાલ્લા ગામમાં ખેતીમાં ભારે નુકશાન થયું. જયારે ડાંગરના પાકને ભારે નુકશાન પાકેલી ડાંગરનો પાક થયો જમીનદોસ્ત થયો હતો. ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો હતો. ગામમાં 200 હેક્ટરમાં ડાંગરનું છે વાવેતર તમામ પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ હતી. જયારે પાણીમાં પડેલી ડાંગર બગડી જાય અને તે વેચાય નહિ માટે ખેડૂતોએ કરી વળતરની માંગ. સમગ્ર વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર, કપાસ, અડદ, મકાઈ ઘાસચારો વગેરે પાકો કરેલાં છે તમામ માં નુકશાન.