ભારતીય સ્ટેટ બેંકના મેનેજરના અધ્યક્ષ સ્થાને કીસાન સભા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
ભારતીય સ્ટેટ બેંકના મેનેજરના અધ્યક્ષ સ્થાને કીસાન સભા
મહીસાગર જીલ્લાના સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભારતીય સ્ટેટ બેન્કના મેનેજરના અધ્યક્ષ સ્થાને કીસાન સભા યોજવામાં આવેલ હતી. સરકારની સંપુર્ણ યોજનાઓનો લાભ આપવા માટે કીસાન સભા યોજી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. જ્યારે મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.