ફેલસાણી ગામે તળાવમાં નાવડી પલટી મારતા
ફેલસાણી ગામે તળાવમાં નાવડી પલટી મારતા
ત્રણ યુવાનો ડૂબ્યા બે નો આબાદ બચાવ એક ની શોધખોળ
મહીસાગર જીલ્લાના ફેલસાણી ગામ તળાવમાં નાવડી પલટી મારતા બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવાન તળાવના પાણીમાં ડુબી ગયો હતો. જ્યારે મળતી માહિતી અનુસાર તળાવમાં મચ્છી મારવા માટે નાવડી લઈને ત્રણ લોકો ગયા હતા તે સમય દરમિયાન નાવડીતળાવમાં ડુબી જતા ત્રણ યુવાઓ ડૂબ્યા હતા. જેમાંથી બે યુવાનનો આબાદ બચાવ હતો જ્યારે એક ઈસમ ન મળતા શોધગોળ શરૃ કરવામાં આવેલ હતી. પોલીસને પણ જાણ થતા ઘટના સ્થળે પહોચી હતી