બુલેટ ટ્રેન બ્રિજની  સપોર્ટીંગ લોખંડની પ્લેટોની થયેલ ચોરીમાં બે ઇસમોને પકડી પાડતી વડતાલ પોલીસ.

નરેશ ગનવાણી નડિયાદ

બુલેટ ટ્રેન બ્રિજની  સપોર્ટીંગ લોખંડની પ્લેટોની થયેલ ચોરીમાં બે ઇસમોને પકડી પાડતી વડતાલ પોલીસ

વડતાલ પોલીસ સ્ટેશન  તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ગુનો દાખલ થયેલ ગુનાના કામે ગઇ તા. ૩ ઓક્ટોબર ૨૦૨૩ ના સાંજના  તા. ૪ ઓક્ટોબર ૨૦૨૩ ના સવારના  સમય  કોઇ અજાણયો  ઇસમ સપોર્ટીંગ લોખંડની પ્લેટો નંગ. ૮ ચોરી કરી લઇ ગયેલ હતો જે અંગે ફરીયાદીએ ફરીયાદ આપતા ઉપરોક્ત ગુનાના કામે સર્વેલન્સ સ્કોડના માણસો ભુમેલ ગામે  ચોરીવાળી જગ્યાની વિઝીટ લઇ હ્યુમન સોર્સ દ્વારા ગુનાની ઝીણવટ પુર્વક તપાસ દરમ્યાન બાતમી મળેલ કે ભુમેલ ઇન્દીરાનગરીમાં રહેતા ભરતભાઇ નટવરભાઇ તળપદા રહે.ભુમેલ,ઇન્દીરાનગરી પાછળ ખેતરમાં  હર્ષદભાઇ ઉર્ફે હર્ષ નવીનભાઇ તળપદા રહે.ભુમેલ,ઇન્દીરાનગરી શેવળીયા તલાવડી તા.નડીયાદ  નાઓએ સપોર્ટીંગ લોખંડની પ્લેટોની ચોરી કરી તે પ્લેટો હર્ષદભાઇ ઉર્ફે હર્ષ નવીનભાઇ તળપદા ના ઘરની પાસે ઝાડી ઝાખરામાં છુપાવી રાખેલ છે.જે બાતમી અનુસંધાને  જગયાએ તપાસ કરતા ચોરીની સપોર્ટીંગ લોખંડની પ્લેટો નંગ ૮ કિ.રૂ.૧૬ હજાર મળી આવતા મુદામાલ રિકવર કરી આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!