સંજેલી તાલુકા હાટબજારમા આવેલ લોકોને માઈકથી પ્રચાર ટીબી રોગને સંલગ્ન પત્રિકાઓ નું વિતરણ.

કપિલ સાધુ સજેલી

આજ રોજ તા 6/10/23 ના રોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતગૅત દાહોદના સંજેલી તાલુકા હાટબજારમા આવેલ લોકોને માઈકથી પ્રચાર ટીબી રોગને સંલગ્ન પત્રિકાઓ નું વિતરણ કરી લોકોમા ટી.બી નો પ્રચાર – પ્રસાર કરવામા આવ્યો હતો.તથા આ સમગ્ર કાયૅક્રમ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.આર.ડી.પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. બી.કે.સિંગ સાહેબના માગૅદશૅન હેઠળ કરવામા આવ્યો હતો. તેમાં STS રાહુલ કઠોતા &STLS સંજય રાઠોડ તથા આરોગ્ય સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!