જિલ્લામાં અનિયમિત તલાટીઓ પર તવાઈ.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

જિલ્લામાં અનિયમિત તલાટીઓ પર તવાઈ

મહીસાગર જીલ્લામાં ફરજ પર બેદરકારી દાખવતા અનિયમિતા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટીઓ ઉપર જીલ્લા વિકાસ અધિકારી દ્વાર કડક પગલાંઓ ભરવામાં આવતા અનિયમિત તલાટીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. મહીસાગર જીલ્લાના છ તાલુકાઓમા ફરજ બજાવતા કેટલાક તલાટીઓ પોતાના સેજા ઉપર કરજ ન બજાવતા હોય તેવી વ્યાપક પ્રમાણમાં ફરીયાદો ઉઠી હતી. જ્યારે તલાટીઓ સમયસર રોજમેળ લખતા ન હોય જેને લઈને અનેક ફરીયાદો ઉઠતા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી રિપોટૅર:સંજય જયસ્વાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: