હેલ્લો ડોક્ટર મફત કોલ સેવા કાર્યક્રમ અમલમાં મૂકવામા આવ્યો.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
હેલ્લો ડોક્ટર મફત કોલ સેવા કાર્યક્રમ અમલમાં મૂકવામા આવ્યો
મહીસાગર જીલ્લામાં કુપોષણ ઘટાડવા માટે અને સ્વચ્છતા પર જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ચેરિટેબલ ફાઉન્ડેશન પાવર ઓફ ન્યુટ્રીશન અને કન્ઝયુમર ગુડ્સ કંપની યુનિલિવર દ્વારા “હેલ્લો ડોક્ટર બેન” મફત કોલ સેવા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. જેના ભાગ રૂપે આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં “હેલો ડોક્ટર બેન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.રિપોટૅર -સંજય જયસ્વાલ