ગરબાડા તાલુકા ડોક્ટર એસોસિએશન દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડ માટે મામલતદાર ને રૂપિયા એક ૫૧ હજારનો ચેક આપ્યો

અનવરખાન પઠાણ

દાહોદ, તા.૧૭
હાલમાં પૂરો દેશ કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહ્યો છે આવા સમયમાં લોકોને મદદરૂપ થવા માટે દેશના તમામ નાના મોટા લોકો પ્રધાનમંત્રી રાહત ફંડમાં યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે ત્યારે આવા સમયમાં ગરબાડા…ગાંગરડી…અને જેસાવાડા ડોકટર એસોસિએશન તરફથી ગરબાડા મામલતદાર ડોક્ટર મયંક પટેલ ને રૂ.૫૧૦૦૦ નો ચેક pદ્બ ષ્ઠટ્ઠિીજ માં આપવામાં આવ્યો હતો….જે બદલ તંત્ર વતી તેમનો આભાર માનવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે લોક સેવાના કાર્યમાં ઘણાખરા લોકો છટકબારી શોધતા પણ જોવા મળતા હોય છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા ડોકટરો ખરેખર હાલમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે પ્રસ્તુત તસવીરમાં ગરબાડા મામલતદાર ડોક્ટર મયંક પટેલ ચેક આપી રહેલ ડોક્ટર ભરત ભાઈ ધર્મેન્દ્ર જોષી ધવલ ભાઈ મોદી સહિત તાલુકાના ડોક્ટરો દ્રશ્યમાન થાય છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: