ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકે શ્રી એન ડીઅસારી ને ચાર્જ સોપાયું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકે શ્રી એન ડીઅસારી ને ચાર્જ સોપવામા આવેલ છે
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા કે એમ વસાવાને ગુજરાત સરકાર દ્વારા પ્રમોશન સાથે જિલ્લા પંચાયત પંચમહાલમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવતા ફતેપુરા તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજવતા શ્રી એન ડી અસારી ને ફતેપુરા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી તરીકે નો ચાર્જ સોપવામાં આવતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળી લીધેલ છે