દાહોદ કસ્બામાંથી કતલના ઇરાદે બાંધી રાખેલ બે ગૌવંશને બચાવી લેતી પોલીસ
ગગન સોની/ધ્રુવ ગોસ્વામી
રક્ષા દળ દાહોદની ટીમને બાતમી મળી હતી કે દાહોદ શહેરમાં કેટલાક ગાય વંશને કતલ માટે બાંધવામાં આવ્યા છે, ત્યારે ગૌ રક્ષાએ શહેર પીઆઈ વી.પી.પટેલ સાહેબને જાણ કરી ત્યારેજ પી.આઇ.પટેલ પટેલ સાહેબ અને અન્ય પોલીસ કર્મચારીઓ દાહોદ કસ્બામાં દરોડા પાડીને 02 ગૌવંશની કતલ થતાં બચાવાયા હતા.
દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં કુલ 02 ગૌ વંશ ને સુરક્ષિત રીતે મોકલી દેવાયા છે.
#sindhuuday dahod