નરાધમ ને બચાવવા કરી રહ્યાં છે નેતા ઓ ધમપછાડા ; ફરિયાદ નોધાતી હતી ત્યારે મીડિયા પોહચતા કેટલાક નેતાઓ મીડયા ને જોઇ થયા રફુચક્કર.

સિંધુ ઉદય રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

નરાધમ ને બચાવવા કરી રહ્યાં છે નેતા ઓ ધમપછાડા ; ફરિયાદ નોધાતી હતી ત્યારે મીડિયા પોહચતા કેટલાક નેતાઓ મીડયા ને જોઇ થયા રફુચક્કર.

શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના માં શિક્ષણ જગતના અગ્રણીઓ નેં જીલ્લા ના રાજકારણીઓ કેમ છે ચૂપ ??? લોકો પુછી રહ્યા છે સવાલો ?

દુષ્કર્મ ના આરોપી જાનવડ હાઈસ્કૂલ નો આચાર્ય છે.આ આચાર્ય રાજેશ પટેલે એક સગીર વયની વિધાર્થીની ને ફોસલાવી ને ધરે લ ઈ જ ઈને આ યુવતી ની ઉપર બળાત્કાર ગુજારી જે પાશવી કૃત્ય કરેલ અને આ કૃત્ય માં કોઈ ઍક મહીલા પણ ભાગીદાર હોવાની ચર્ચા જોરશૌરથી થતી જોવાં મળે છે.તયારે આ દુષકમૅ ની ધટના માં કે ઈ સંડોવાયેલ છે તેની પણ તપાસ કરવામાં આવે ને જો આધનનયજનય ધટના માં આરોપી આચાર્ય ને મદદ કરનાર મહીલા ની સંડોવણી હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.આ મહિલા અને સગીર વયની વિધાર્થીની ઉપર બળાત્કાર કરનાર આરોપીને કચા મોટા માથાઓ બચાવવા મહીસાગર ના નેતાઓ ની લાંબી લાઈન..લાગી છે તે નો પર્દાફાશ થાય ને મહીસાગર જિલ્લા પોલીસ આ ગુનામાં કોઈ ની પણ ‌શેહશરમમા આવ્યા વગર ને દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરે ને આ ગુનામાં જે કોઈ સંડોવાયેલા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!