દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ
દાહોદ તા.૨૫
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદમાં કેમેસ્ટ્રી વિભાગ દ્વારા સિન્થેસીસ, કેરેક્ટરાઈઝેશન અન બાયોલોજીલક ઈવોલ્યુશન ઓફ સમ નોવેલ નાઈટ્રોજન બેઝ હિટરો સાઈકલીક કમ્પાઉન્ડ વિષય પર કુ.ફાલ્ગુની ગોરસીંગભાઈ ભાભોર ગુજરાત યુનિવર્સીટીમાં થીસીસ રજુ કર્યુ હતુ જેઓ અત્યારે ઈન્ટીટ્યુટ ફોર પ્લાસમાં રીસર્ચ એટમોસ્પીયર પ્લાસમાં ડીવીઝન,ગાંધીનગરમાં આસિસ્ટન્ટ,સાયન્ટીસ્ટ તરીકે કાર્યરત થે. આ થીસીસ નવજીવન સાયન્સ કોલેજ ના પીએચડી ગાઈડ અને કા.આચાર્ય હરીશકુમાર રતનલાલ ડાભીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ જેને ગુજરાત યુનિવર્સીટીએ માન્ય રાખીને ફાલ્ગુનીબેનને પીએચડીની પદવી એનાયત કરી હતી.