સીમલીયા ગામે આશરે બે કરોડના ખર્ચ નવીન માર્ગનુ ખાતમુહૂર્ત ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર ના હસ્તે કરવામાં આવ્યું.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સીમલીયા ગામે આશરે બે કરોડના ખર્ચ નવીન માર્ગનુ ખાતમુહૂર્ત ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર ના હસ્તે કરવામાં આવ્યું.
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ સીમલીયા ગામ ખાતે સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં અને તેમના હસ્તે આશરે બે કરોડના ખર્ચે તૈયાર થયેલા રસ્તાનુ ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતુ. જ્યારે સીમલીયા ગામના ગ્રામજનોની વર્ષો થી રસ્તાની માગણી હતી અને આજરોજ રોડનુ ખાતમુહૂર્ત થતા ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.