ગાંધીનગરના સરગાસણ ખાતે ઉચ્ચ અધિકારીઓ ગરબે ઘૂમી નવરાત્રી ઉત્સવ ઉજવ્યો.
સિંધુ ઉદય
ગાંધીનગરના સરગાસણ ખાતે ઉચ્ચ અધિકારીઓ ગરબે ઘૂમી નવરાત્રી ઉત્સવ ઉજવ્યો.
ગાંધીનગર ના સરગાસણ માં સ્વાગત અગાસીમાં સોસાયટી માં સરકાર ના વિવિધ વિભાગો માં ઉચ્ચ હોદ્દા ઓ પર ફરજ બજાવતા અધિકારીઓ માતાજીના ચાચર ચોક માં નવરાત્રીની અનોખી પુજા અર્ચના સાથે માતાજી ના ગરબે ઘુમ્યા હતા.વિઓ: રાજ્ય સરકાર ના તમામ વિભાગો માં ફરજ બજાવી રહેલ મહિલા અધિકારીઓ તેમજ તેમજ ઉચ્ચ હોદ્દા ઓ પર હાલ માં ફરજ બજાવી રહેલ અધિકારીઓએ તેમના પરિજનો સાથે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલ સોસાયટીમાં અવનવી થીમ પર રાસ ગરબે મન ભરી ને મોડીરાત સુધી ઘુમ્યા હતા.માતાજી ના ગરબા સાથે મહિલા અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસ માં ગરબા રમવા આવી ત્યારે સૌ કૌઈ આ જોઈ ને મંત્રમુગ્ધ બન્યા હતા. આસપાસ ની સોસાયટી ના નાગરિકો પણ આ રાસગરબે ઘુમતી મહિલા અધિકારી ઓને જોઈ માતાજી ની સ્તુતિ કરતા જોઈ ને તઓ પણ સુંદર સજાવટ કરેલા ગરબા અને તેને લઈ ને ગરબે ઘુમતી મહિલાઓ જોવા મળી હતી.ગાંધીનગર ના સરગાસણ માં સુંદર ડેકોરેશન ની સાથે નવરાત્રના આ કૃતિ ને શ્રેષ્ઠ એવોર્ડ સાથે કલાત્મક ડેકોરેશન ને જોવા અને રંગબેરંગી રોશની થી ઝળહળતું જોવા જીવન નો એક લ્હાવા સાથે શકિત ની આરાધના ના પર્વ તેના સમાપન તરફ આગળ વધી રહેલ નવરાત્રના બાકી ના બે દિવસ મન ભરી ને માણવા ક્યારે સવાર થવા આવે તેનું ધ્યાન પણ ભુલી જઈ ને ગરબે ઘુમતી મહિલાઓ સહેજ એ થાકતી ન્હોતી અને સતત માતાજીના ગુણગાન ગાતાં જોઈ શકાતી હતી