આગામી તહેવારો અને રાજસ્થાન ચૂંટણીને લઈ સરસવા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

આગામી તહેવારો અને રાજસ્થાન ચૂંટણીને લઈ સરસવા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું.

આગામી તહેવારો અને રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને મહીસાગર પોલીસ સતર્ક બની છે. સરસવા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સરહદ પર અવરજવર કરતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મહીસાગર અને રાજસ્થાનની સરહદે આવેલા સરસવા ચોકડી પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડિટવાસ પોલીસ દ્વારા સરહદ પર અવરજવર કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: