ફતેપુરા મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળતા એન એસ વસાવા.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળતા એન એસ વસાવા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકેની ફરજ બજાવતા આર પી ડીંડોર વય નિવૃત થતા ખાલી પડેલ મામલતદાર ની જગ્યા પર એન એસ વસાવા ની સરકાર શ્રી માંથી બદલી થતા ફતેપુરા મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધેલ છે વડોદરા ગ્રામ્ય મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકેની ફરજ બજાવતા એન એસ વસાવા ને સરકાર શ્રી માંથી મામલતદાર શ્રી નું પ્રમોશન મળતા મામલતદાર એન એન એસ વસાવા ફતેપુરા મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળી હાજર થઈ ગયેલ છે શુભેચ્છકો દ્વારા તેઓની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી

