મહીસાગર જીલ્લા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ યોજાયો.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
મહીસાગરના શાળાના 188 વય નિવૃત શિક્ષકોનું સન્માન કરાયું
મહીસાગર જિલ્લા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ ક્રિસ્ટલ સાયન્સ સ્કુલ મોટા સોનેલા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિત ઉપસ્થિત મહાનભાવોએ વય નિવત્ત થતાં
હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વય નિવૃત્ત થતાં શિક્ષકોની દીર્ઘ કારકિર્દીને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં બિરદાવી નિરોગી દીર્ઘાયુ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

