સંજેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ રાજ્યોમાં ભાજપની જીત બદલ વિજય ઉત્સવ મનાવાયો.
કપિલ સાધુ , સંજેલી મોં:8000250084
સંજેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ રાજ્યોમાં ભાજપની જીત બદલ વિજય ઉત્સવ મનાવાયો.
સંજેલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી મંડળ સભ્યો અને કાર્યકર્તાઓ તેમજ આગેવાન દ્વારા મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી થી જંગી લીડ સાથે ભવ્ય આતશ બાજી કરી અને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. જેમાં ભાજપા સંજેલી મંડળ મા સંજેલી બસ સ્ટેશન વિસ્તાર મા સંજેલી મંડળ ના પ્રમુખ રમેશ તાવીયાડ , પ્રફુલભાઈ રાઠોડ , બંટા બાપુ , રાજુબાપુ ,પોચુદાદા ,જગ્ગુબાપૂ, એ ફટાકડા ફોડી ને જીત બદલ ત્રણે રાજ્યો ની પ્રજા નોં આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા .