બાકોર પોલીસ દ્વારા સીરપ ચેકીંગની કામગીરી હાથ ધરાઈ
સંજય જયસ્વાલ સંતરામપુર
બાકોર પોલીસ દ્વારા સીરપ ચેકીંગની કામગીરી હાથ ધરાઈ
મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકા બાકોર પોલીસ દ્વારા બાકોર સહીતના વિસ્તારોમાં સીરપ કાંડના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. બાકોર બજારમા આવેલ મેડીકલ સ્ટોર્સ. દવાખાના. પાનના ગલ્લા વગરે જગ્યાએ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીરપ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.