ફતેપુરાના જુના અને પીઢ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલાની ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લામાં નિમણૂક થઈ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરાના જુના અને પીઢ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલાની ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લામાં નિમણૂક થઈ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ના જુના અને જાણીતા છેલ્લા 30 વર્ષથી પત્રકાર ક્ષેત્ર જોડાયેલા અને સમાજ ક્ષેત્ર કાર્ય સાથે જોડાયેલા શબ્બીરભાઈ એ સુનેલવાલા ને ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લામાં SPCA સભ્ય તરીકે નિમણૂક મળતા આ વિસ્તારમાં પત્રકાર મિત્રોમાં અને આમ જનતામાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામેલ છે સોશિયલ મીડિયા દ્વારા ટેલિફોન દ્વારા અને રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ હતા

