ઝાલોદ નગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભર્થીઓને લાભ આપવામાં આવ્યા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભર્થીઓને લાભ આપવામાં આવ્યા
આજરોજ સવારના ૧૦ -૦૦ કલાકે બી.એમ.હાઈસ્કૂલ ઝાલોદ ના પરિસરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ન.પા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપીને વધુમાં વધુ લોકો લાભ લે , તે માટે યોજના ઓની પૂરતી સમજ અને માર્ગદર્શન આપવામા આવ્યું ,લાભર્થીઓને મળવા પાત્ર લાભ આપવામાં આવ્યા તો જે લાભર્થીઓએ લાભ લીધો છે તેવા લાભાર્થીઓ એ મેરી કહાની મેરી જુબાનીમાં અનુભવો રાજુ કરીને સરકર્સરીનો આભાર માન્યો હતો … આજના કાર્યક્રમ માં ચીફ ઓફિસર હઠીલા ,ન.પા ના પૂર્વ પદાધિકારી ,કાઉન્સિલર શહેર ભાજપના હોદેદારો તેમજ દરેક શાખા અધિકારી કર્મચારીઓ અને નગરજનો.ઉપસ્થિત રહ્યા હતા.