ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયોવાસીયાકુઈ ગામે 9 તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયોવાસીયાકુઈ ગામે 9 તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ઝાલોદ પ્રાંત અધિકારી ગોહિલ સાહેબને અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર શ્રી એન એસ વસાવા તાલુકા વિકાસ અધિકારી પટેલ પશુ ચિકિત્સય ડોક્ટર સંગાડા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર અમલીયાર વાસીયાકુઈ સરપંચ શ્રીમતી લલીતાબેન શાંતિલાલ ભાભોર નાયબ મામલતદાર શ્રીઓ તાલુકા પંચાયતના કર્મચારીશ્રીઓ ફતેપુરા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શાંતિલાલ મોતીભાઈ ભાભોર ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ ગાંધીનગર દાહોદ જિલ્લા એસ પી સી એ સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા આરોગ્ય કર્મચારીશ્રીઓ જુદી જુદી શાખાના કર્મચારીઓ અધિકારીઓ એસ ટી વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો હાજર રહ્યા હતા સેવા સેતુ કાર્યક્રમને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવેલ હતો સેવા સેતુ કાર્યક્રમમાં આવક ના દાખલા જાતિના દાખલા સોગંદનામાં આરોગ્ય ને લગતી વિવિધ સેવાઓ આધારકાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવેલ હતી