મોરવા (હ ) તાલુકા કક્ષા નો ક્લામહાકુમ્ભ મોડલ સ્કૂલ મોરવા હડફ મા યોજાયો.
કપિલ સાધુ
મોરવા (હ ) તાલુકા કક્ષા નો ક્લામહાકુમ્ભ મોડલ સ્કૂલ મોરવા હડફ મા યોજાયો.
મોરવા હડફ તાલુકા કક્ષા ના કલા મહાકુંભ ની શરૂયાત દીપ પ્રાગટ્ય. પાર્થના. ફૂલ ગુચ્છ થી સવાગત બાદ શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્ય શ્રી આર. સી. ચારેલ ના શાબ્દિક પ્રવચન થી શરૂ કરવામાં આવ્યો. સદર કાર્યક્રમ મા નિબંધ. ચિત્ર. એક પાત્રીય અભિનય. વક્તૃત્વ. રાશ. લોકગીત. ભજન. તબલા. લગ્ન ગીત. આદિવાસી લોક નૃત્ય. સજઁનાત્મ કારીગરી જેવી સ્પર્ધા ઓ યોજાય.જેમાં 6 થી 14વર્ષ. 15થી 20 વર્ષ. 21થી 59વર્ષ અને 60થી ઉપર ઓપન ગ્રુપ એ ભાગ લીધો હતો. કાર્યક્રમ મા નિર્યાણક તરીકે ઇન્દ્રવદન પરમાર સર ડેમલી સ્કૂલ અને અન્ય શાળા ના શિક્ષક શ્રી ઓ એ નિર્ણાયક મા મદદ કરી હતી. તાલુકા મા થી જીતેલા કલાકારો જિલ્લા મા જશે. જેમાં પ્રાથમિક અને હાઉસફૂલ ના બાળકો એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મા મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્ય શ્રી આર. સી ચારેલ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો. કાર્યક્રમ મા શ્રી એસ. બી વાઢી. સમર બારીયા સેવક અને પ્રવાસી ધર્મિષ્ઠા બારીયા એ સહયોગ આપ્યો હતો. મોડલ સ્કૂલ મોરવા હડફ ના આચાર્યશ્રી બામણીયા સર. કૌશિક રાઠવા સર એ આ તબબકે પુરે પૂરો સહકાર આપી કાર્યક્રમ ને પૂર્ણ કાર્યો.