129 ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ઇવીએમ વી વી પી એટ નિર્દેશન રથનું લીલીઝંડી આપી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
129 ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ઇવીએમ વી વી પી એટ નિર્દેશન રથનું લીલીઝંડી આપી
મામલતદાર એસ વસાવા પ્રસ્થાન કરાવ્યુંલોકસભા સામાન્ય ચૂંટણી 2024
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના પટાંગણમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024. 129 ફતેપુરા વિધાનસભા મત વિસ્તાર માં ઇવીએમ વીવીપીએટ નિર્દેશન રથનું ફતેપુરા મામલતદાર શ્રી એન એસ વસાવા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું 129 ફતેપુરા વિધાનસભા મત વિસ્તાર માં બે નિર્દેશન રથ ફરીને ઇવીએમ તેમજ વીવીપીએટ અંગે નો લોકોને માહિતી અને માર્ગદર્શન આપશે

