સંજેલી તાલુકામાં શ્રી રામ મંદિરની ઉજવણી ના ભાગરૂપે કળશ યાત્રા નુંઆયોજન કરાયું.
કપિલ સાધુ નડિયાદ
સંજેલી તાલુકામાં શ્રી રામ મંદિરની ઉજવણી ના ભાગરૂપે કળશ યાત્રા નું
આયોજન .
ઘરેઘરે પત્રિકાઓ અને ચોખા ના વધામણાં કરવામાં આવ્યા .
ઢોલ વાજાં સાથે નગરની માતા બહેનો કળશ યાત્રા માં જોડાયા
દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરની ઉજવણીના ભાગ રૂપે ઢોલ વાજાં સાથે નગરની માતા બહેનો કળશ યાત્રા માં જોડાયા હતા શ્રી રામ ભક્ત પરિવારોના ઘરે ઘરે કળશ યાત્રા ને વધાવવામાં આવી .
સંજેલી નગરમાં તા 22મી જાન્યુઆરી ના રોજ ભવ્ય ઉજવણી માટે સંજેલી તાલુકાના શ્રી રામ ભક્તો દ્વારા તડામાર આયોજન કરવામાં આવીરહ્યુંછે .

